વરસાદને પગલે રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ| નવસારીમાં પૂરથી તારાજી

2022-07-14 63

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ નવસારીમાં વરસાદ અને પૂર્ણા નદીના કારણે પૂર આવ્યું છે.

Videos similaires